News Continuous Bureau | Mumbai Mumbai coastal Road : બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન ( BMC ) ના મહત્વાકાંક્ષી મુંબઈ કોસ્ટલ રોડ પ્રોજેક્ટે આજે, બુધવાર, 15 મે, 2024 ના રોજ વહેલી સવારે મુંબઈ કોસ્ટલ રોડ અને બાંદ્રા-વરલી સી બ્રિજ રૂટને જોડતો બીજો વિશાળ બીમ (બો આર્ચ સ્ટ્રિંગ ગર્ડર) ( Second Girder ) સફળતાપૂર્વક સ્થાપિત કર્યો છે. સવારે 3 વાગ્યે શરૂ થયેલું… Continue reading Mumbai coastal Road : પ્રથમ પ્રયોગ, મહાકાય ગર્ડર દ્વારા કોસ્ટલ રોડ અને બાંદ્રા-વરલી સી લિંક નું જોડાણ સફળ..
