News Continuous Bureau | Mumbai Kathua : શાહપુરકાંડી ડેમ પ્રોજેક્ટનું કામ આખરે 29 વર્ષ પછી પૂર્ણ થયું છે. બુધવાર રાતથી તળાવમાં પાણી સંગ્રહ કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. હવે પાકિસ્તાન જતું રાવી નદીનું ( Ravi River ) 12 હજાર ક્યુસેક પાણી બંધ થઈ જશે. હવે આ પાણીથી જમ્મુ-કાશ્મીર ( Jammu and Kashmir ) અને પંજાબની 37 હજાર… Continue reading Kathua : રાવી નદીનું પાણી નહી વળે હવે પાકિસ્તાનમાં, શાહપુરકાંડી પ્રોજેક્ટ થયો પૂર્ણ.. જમ્મુ અને કાશ્મીરના ખેતરોને મળશે ફાયદો..
