News Continuous Bureau | Mumbai Six Airbag Mandatory: મુસાફરોની સુરક્ષા માટે વાહનોમાં એરબેગ (Car bag) ની સંખ્યા વધારવા અંગે લાંબા સમયથી ચર્ચા ચાલી રહી હતી. અગાઉના અહેવાલો અનુસાર, એવા સમાચાર હતા કે ઓક્ટોબર મહિનાથી દેશમાં વેચાતી તમામ કારમાં 6-એરબેગ ફરજિયાત (mandatory) કરવામાં આવશે. પરંતુ આજે કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરી (Nitin Gadkari) એ એક કાર્યક્રમમાં જણાવ્યું… Continue reading Six Airbag Mandatory : કારમાં ફરજિયાત 6 એરબેગ્સ મામલે સરકાર પાણીમાં બેસી ગઈ, ગડકરીએ લીધો યુ-ટર્ન, આપ્યું આ મોટું નિવેદન..
