News Continuous Bureau | Mumbai Parliament Security Breach: સંસદભવનની સુરક્ષાનો ભંગ કર્યા બાદ આ સમગ્ર ષડયંત્રના ( conspiracy ) માસ્ટરમાઈન્ડ લલિત ઝાએ ( Lalit Jha ) દિલ્હી પોલીસ ( Delhi Police ) સ્ટેશનમાં આત્મસમર્પણ કર્યું હતું. તપાસમાં સામે આવ્યું છે કે લલિત ઝા એ જ ચારેય લોકોના મોબાઈલ ફોન લઈને ભાગી ગયો હતો જેઓ સંસદની અંદર જઈને બહાર વિરોધ… Continue reading Parliament Security Breach: સંસદમાં ઘૂસણખોરીના મુખ્ય સુત્રધારે પુરાવા નષ્ટ કરી કર્યું સરેન્ડર.. પોલિસને મોટા કાવતરાંની આશંકા.. આ તારીખે કોર્ટમાં થશે હાજર..
