News Continuous Bureau | Mumbai Punjab Police: પંજાબ પોલીસના સ્ટેટ ઓપરેશન સેલ ( State Operation Cell) ને આતંકવાદ ( Terrorism ) સામે મોટી સફળતા મળી છે. શુક્રવારે (14 ઓક્ટોબર 2023) સવારે, તેઓએ લશ્કર-એ-તૈયબા (Lashkar-e-Taiba) સાથે જોડાયેલા બે આતંકવાદીઓ (Terrorist) ની ધરપકડ કરી છે. તેમની પાસેથી મોટી માત્રામાં હથિયારો મળી આવ્યા છે. પ્રાથમિક પૂછપરછ દરમિયાન આતંકવાદીઓએ કબૂલ્યું છે કે તેઓ… Continue reading Punjab Police: પંજાબ પોલીસની મોટી કાર્યવાહી, લશ્કર-એ-તૈયબાના આતંકવાદી મોડ્યુલનો કર્યો પર્દાફાશ, આટલા આતંકવાદીઓની ધરપકડ.. જાણો સમગ્ર મામલો વિગતે.. વાંચો અહીં..
