News Continuous Bureau | Mumbai TCS Oxford Deal: ભારતની સૌથી મોટી IT કંપની TCSને મોટો ઝટકો લાગ્યો છે. બ્રિટનની ઓક્સફર્ડ યુનિવર્સિટીએ ( Oxford University ) ટાટા ગ્રુપની કંપનીને આ ઝટકો આપ્યો છે. વિશ્વની ટોચની યુનિવર્સિટીઓમાંની એક ઓક્સફોર્ડે ટેકનિકલ ખામી બાદ TCS સાથેનો સોદો સમાપ્ત ( Deal Cancelled ) કરવાનો નિર્ણય લીધો છે. ઑક્સફર્ડ યુનિવર્સિટીના પ્રવક્તાએ શુક્રવારે આ સંદર્ભમાં એક… Continue reading TCS Oxford Deal: ટાટા ગ્રૂપની IT કંપનીને લાગ્યો મોટો ફટકો… ટોચની આ બ્રિટિશ યુનિવર્સિટીએ ડીલ કરી રદ, હવે શેર પર થશે અસર..
