News Continuous Bureau | Mumbai Elon Musk : ટેસ્લાના માલિક ઈલોન મસ્કે પોતાને નવું વિન્ડોઝ લેપટોપ પીસી ખરીદ્યું છે. જેમાં એવી સમસ્યા આવી કે તેણે માઈક્રોસોફ્ટના સીઈઓ ( Microsoft CEO ) સત્ય નડેલાને ડાયરેક્ટ મેસેજ મોકલીને પોતાની સમસ્યાઓ વિશે જણાવ્યું હતું. આ વાત ત્યારે સામે આવી જ્યારે મસ્કે તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર એક પોસ્ટ અપલોડ કરી હતી. આમાં… Continue reading Elon Musk : ઈલોન મસ્કે તેની સમસ્યા અંગે માઈક્રોસોફ્ટના CEOને મોકલ્યો સીધો મેસેજ, આખરે ઉકેલ મળ્યો..
