News Continuous Bureau | Mumbai WhatsApp Latest Feature : WhatsApp સૌથી વધુ ઉપયોગમાં લેવાતું ઇન્સ્ટન્ટ મેસેજિંગ ફીચર હોવાથી, કંપની સતત યુઝર્સ માટે નવા ફીચર્સ રજૂ કરી રહી છે. હવે ફરી કંપનીએ એક નવું ફીચર રજૂ કર્યું છે જે યુઝર્સને કોઈપણ ટેક્સ્ટ મેસેજનો જવાબ આપતી વખતે શોર્ટ વીડિયો મોકલી શકશે. અગાઉ, વપરાશકર્તાઓ ઑડિયો(Audio) અથવા ટેક્સ્ટ મેસેજ (Text Message)… Continue reading WhatsApp Latest Feature : WhatsApp લાવ્યુ નવું ફીચર, હવે વીડિયો મેસેજ સાથે ટેક્સ્ટ મેસેજનો આપો ‘જવાબ’, જાણો કેવી રીતે..
