News Continuous Bureau | Mumbai PM Modi Jyotiraditya Scindia: કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા દ્વારા લખાયેલ લેખને શેર કરતા, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટિપ્પણી કરી હતી કે દિલ્હીમાં અષ્ટલક્ષ્મી મહોત્સવ પૂર્વોત્તરના વાઇબ્રન્ટ ટેક્સટાઇલ સેક્ટર, પર્યટનની તકો અને પરંપરાગત કારીગરીની ઉજવણી કરે છે. PM Modi Jyotiraditya Scindia: X પર એક પોસ્ટમાં પ્રધાનમંત્રીના ( Narendra Modi ) કાર્યાલયના હેન્ડલે લખ્યું: “કેન્દ્રીય મંત્રી @JM_Scindia… Continue reading PM Modi Jyotiraditya Scindia: કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ પૂર્વોત્તર ભારત પર લખ્યો લેખ, PM મોદીએ તેમની પોસ્ટ રીશેર કરી કહી ‘આ’ વાત..
