News Continuous Bureau | Mumbai Taarak Mehta Ka Ooltah Chashma : ટીવી જગતના લોકપ્રિય કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં રોશન સિંહ સોઢીની ભૂમિકા ભજવીને ચાહકોના દિલોમાં રાજ કરનાર ( Roshan singh sodhi aka Gurucharan Singh sodhi ) અભિનેતા ગુરુચરણ સિંહ છેલ્લા 4 દિવસથી ગુમ ( TMKOC Gurucharan Singh Missing ) છે. આ સમાચાર આવતા જ ચાહકોના મનમાં… Continue reading Taarak Mehta Ka Ooltah Chashma : ‘તારક મહેતા…’ના સોઢીએ ગુમ થતા પહેલા કરી હતી આ છેલ્લી પોસ્ટ, વીડિયો જોઈને આંખોમાં આવી જશે આંસુ.. જુઓ વિડીયો.
