News Continuous Bureau | Mumbai West Asia war ઈરાન અને આસપાસના ક્ષેત્રોમાં હાલની અસ્થિર સુરક્ષા પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, તેહરાનમાં સ્થિત ભારતીય દૂતાવાસ (Indian Embassy) દ્વારા તમામ ભારતીય નાગરિકો માટે એક તાત્કાલિક એડવાઈઝરી (Advisory) જારી કરવામાં આવી છે. પ્રદેશમાં વધતા યુદ્ધના જોખમોને જોતા, ભારત સરકારે પોતાના નાગરિકોને સલામતી માટે શક્ય તેટલી વહેલી તકે ઈરાન છોડી… Continue reading West Asia war ઈરાનમાં સુરક્ષાનું સંકટ! ભારત સરકારનું મોટું પગલું, દૂતાવાસે નાગરિકો માટે જારી કરી ઈમરજન્સી ગાઈડલાઈન!
Tag: travel advisory
MumbaiPune Expressway। મુસાફરો સાવધાન! મુંબઈપુણે એક્સપ્રેસ વે પર મેગા બ્લોકને કારણે બદલાશે રૂટ, અહીં જુઓ સંપૂર્ણ પ્લાન.
News Continuous Bureau | Mumbai MumbaiPune Expressway। મુંબઈ અને પુણેને જોડતી જીવાદોરી સમાન મુંબઈપુણે એક્સપ્રેસ વે પર ૨૩ અને ૨૪ એપ્રિલ એમ બે દિવસ માટે મેગા બ્લોક લેવામાં આવ્યો છે. એમએસઆરડીસી (MSRDC) દ્વારા પુલના તાત્કાલિક ટેકનિકલ કામકાજ માટે આ નિર્ણય લેવાયો છે. ઉનાળાની રજાઓને કારણે પ્રવાસીઓની વધતી સંખ્યાને જોતા, આ બ્લોક દરમિયાન વાહનચાલકોએ વૈકલ્પિક… Continue reading MumbaiPune Expressway। મુસાફરો સાવધાન! મુંબઈપુણે એક્સપ્રેસ વે પર મેગા બ્લોકને કારણે બદલાશે રૂટ, અહીં જુઓ સંપૂર્ણ પ્લાન.
IndiGo Airlines: ઇન્ડિગો ફ્લાઇટમાં મુસાફરી કરવાના છો? એરપોર્ટ જતાં પહેલાં આ એડવાઇઝરી ખાસ વાંચી લો, ઉડાનમાં વિલંબની શક્યતા.
News Continuous Bureau | Mumbai IndiGo Airlines ઇન્ડિગો એરલાઇન્સે તેના મુસાફરો માટે મહત્વની સૂચના જારી કરી છે. એરલાઇન્સે તેના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ પર જણાવ્યું છે કે ઉત્તર અને પૂર્વ ભારતના કેટલાક ભાગોમાં સવારના સમયે ગાઢ ધુમ્મસની શક્યતા છે. આનાથી વિઝિબિલિટી (દ્રશ્યતા) ઘટી શકે છે અને ફ્લાઇટની અવરજવર ધીમી પડી શકે છે. ઘરની બહાર નીકળતા પહેલા સ્ટેટસ ચેક કરો… Continue reading IndiGo Airlines: ઇન્ડિગો ફ્લાઇટમાં મુસાફરી કરવાના છો? એરપોર્ટ જતાં પહેલાં આ એડવાઇઝરી ખાસ વાંચી લો, ઉડાનમાં વિલંબની શક્યતા.
US travel advisory : લાહોરમાં સળંગ ત્રણ બ્લાસ્ટ, ટ્રમ્પ પ્રશાસને જારી કરી એડવાઇઝરી; સુરક્ષિત સ્થળે જતા રહો..
News Continuous Bureau | Mumbai US travel advisory : ભારતના ‘ઓપરેશન સિંદૂર’ એ પાકિસ્તાનમાં ખળભળાટ મચાવી દીધો છે. ભારતીય સેના અને વાયુસેનાએ 7 મેના રોજ મધ્યરાત્રિએ પાકિસ્તાનમાં 9 આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા હતા. ભારતની આ કાર્યવાહી બાદ પાકિસ્તાનમાં ભયનો માહોલ છે. જ્યારે સેનાએ મૌન સેવ્યું છે, ત્યારે પાકિસ્તાની નેતાઓ નિવેદનો આપવા અને ધમકીઓ આપવાથી પાછળ નથી હટતા.… Continue reading US travel advisory : લાહોરમાં સળંગ ત્રણ બ્લાસ્ટ, ટ્રમ્પ પ્રશાસને જારી કરી એડવાઇઝરી; સુરક્ષિત સ્થળે જતા રહો..
Israel Iran conflict : યુદ્ધના ભણકારા વચ્ચે ઈરાનમાં હાજર ભારતીયોને લઈને સરકાર ચિંતિત… એડવાઇઝરી કરી જારી આપી આ સલાહ, એરલાઈન્સ પણ એલર્ટ મોડ પર..
News Continuous Bureau | Mumbai Israel Iran conflict : ઈરાને ઈઝરાયેલ પર બેલેસ્ટિક મિસાઈલોથી હુમલો કર્યો. જેના કારણે બે મોટા દેશો વચ્ચે યુદ્ધ થવાની સંભાવના છે. દરમિયાન, વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, તેલ અવીવમાં ભારતીય દૂતાવાસે તેના નાગરિકો માટે એડવાઈઝરી જાહેર કરી છે. સાથે જ બિનજરૂરી મુસાફરી ટાળવાની સલાહ આપવામાં આવી છે. દૂતાવાસ ઇઝરાયેલની સ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું… Continue reading Israel Iran conflict : યુદ્ધના ભણકારા વચ્ચે ઈરાનમાં હાજર ભારતીયોને લઈને સરકાર ચિંતિત… એડવાઇઝરી કરી જારી આપી આ સલાહ, એરલાઈન્સ પણ એલર્ટ મોડ પર..
Bangladesh protests : બાંગ્લાદેશમાં હવે આ માંગ સાથે લોકો ઉતર્યા રસ્તા પર, હિસંક પ્રદર્શનોમાં 93 લોકોના મોત; ભારતીયો માટે એડવાઇઝરી જાહેર
News Continuous Bureau | Mumbai Bangladesh protests : સરકાર સમર્થકો અને વિરોધીઓ વચ્ચે અથડામણ PM શેખ હસીનાના રાજીનામાની માંગ સાથે પ્રદર્શનોઅનિશ્ચિત સમય માટે લગાવાયો કર્ફ્યુ હિંસક અથડામણમાં અત્યાર સુધીમાં 97 લોકોના અને 14 પોલીસકર્મીઓના મોત અનિશ્ચિત સમય માટે લગાવાયો કર્ફ્યુ ભારત સરકારે નાગરિકો માટે એડવાઇઝરી જારી કરી Bangladesh protests : બાંગ્લાદેશમાં વડાપ્રધાન શેખ હસીનાના રાજીનામાની માંગણી સાથે ચાલી રહેલા… Continue reading Bangladesh protests : બાંગ્લાદેશમાં હવે આ માંગ સાથે લોકો ઉતર્યા રસ્તા પર, હિસંક પ્રદર્શનોમાં 93 લોકોના મોત; ભારતીયો માટે એડવાઇઝરી જાહેર
Canada-India Tension: કેનેડાને ઈંટનો જવાબ પથ્થરથી, હવે ભારતે જાહેર કરી એડવાઇઝરી, કહ્યું – આ વાતનું ખાસ ધ્યાન રાખવું..
News Continuous Bureau | Mumbai Canada-India Tension: કેન્દ્રની મોદી સરકારે કેનેડામાં રહેતા ભારતીય નાગરિકો ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે એડવાઈઝરી જારી કરી છે. ભારત સરકાર દ્વારા જારી કરાયેલ એડવાઈઝરીમાં જણાવવામાં આવ્યું છે કે કેનેડામાં વધતી જતી ભારત વિરોધી ગતિવિધિઓ અને રાજકીય રીતે સમર્થિત નફરતના ગુનાઓ અને હિંસાને ધ્યાનમાં રાખીને, કેનેડામાં હાજર રહેલા અથવા તેની મુલાકાત લેવાનું વિચારી રહેલા ભારતીય નાગરિકોને… Continue reading Canada-India Tension: કેનેડાને ઈંટનો જવાબ પથ્થરથી, હવે ભારતે જાહેર કરી એડવાઇઝરી, કહ્યું – આ વાતનું ખાસ ધ્યાન રાખવું..
India-Canada Standoff: સંબંધો બગાડવા માટે ઉત્સુક કેનેડા, ભારતના વળતા હુમલા બાદ જારી કરી ટ્રાવેલ એડવાઈઝરી..
News Continuous Bureau | Mumbai India-Canada Standoff: ખાલિસ્તાની આતંકવાદી ( Khalistani terrorist ) હરદીપ સિંહ નિજ્જરની ( Hardeep Singh Nijjar ) હત્યા પર ભારત અને કેનેડા દ્વારા વરિષ્ઠ રાજદ્વારીઓને ( senior diplomats ) હાંકી કાઢવાને કારણે બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો નોંધપાત્ર રીતે બગડ્યા છે. દરમિયાન, કેનેડાની સરકારે ટ્રાવેલ એડવાઈઝરી જારી કરી છે. ટ્રાવેલ એડવાઈઝરીમાં ( travel advisory )… Continue reading India-Canada Standoff: સંબંધો બગાડવા માટે ઉત્સુક કેનેડા, ભારતના વળતા હુમલા બાદ જારી કરી ટ્રાવેલ એડવાઈઝરી..
આ દેશથી આવતા પ્રવાસીઓ માટે રાહતના સમાચાર, ભારતે સરકારે પરત લીધી ટ્રાવેલ એડવાઇઝરી; જાણો વિગતે
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 13 ઓક્ટોબર, 2021 બુધવાર ભારત સરકારે બ્રિટનથી આવતા મુસાફરો માટે વધારાની તપાસ અને 10 દિવસના ક્વોરેન્ટાઇનનો નિર્ણય પાછો ખેંચી લીધો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને લખ્યું છે કે બ્રિટનથી આવતા પ્રવાસીઓ માટે સુધારેલી માર્ગદર્શિકા પાછી ખેંચી લેવામાં આવી છે ભારતે આ ફેંસલો 11 ઓક્ટોબરો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી… Continue reading આ દેશથી આવતા પ્રવાસીઓ માટે રાહતના સમાચાર, ભારતે સરકારે પરત લીધી ટ્રાવેલ એડવાઇઝરી; જાણો વિગતે
બાઈડને ઇમરાન ખાનને આપ્યો પહેલો ઝટકો, જાહેર કરી પાકિસ્તાન વિરોધી આ એડવાઈઝરી. જાણો વિગત
જો બાઈડને સત્તા પર આવતા જ પાકિસ્તાનના વડાપ્રધન ઈમરાન ખાનને આ પહેલો ઝટકો આપ્યો છે. વિદેશ મંત્રાલયે ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરી છે. અમેરિકાના નાગરીકોને પાકિસ્તાન ન જવાની સલાહ આપતા પાકિસ્તાનની યાત્રાને ખતરનાક અને જોખમકારક દર્શાવી છે. કુલ ત્રણ દેશોમાં ન જવાની સલાહ માં અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશનો પણ સમાવેશ થાય છે.
