News Continuous Bureau | Mumbai સૂર્ય ઉદયની સાથે સવાર પડી તેવી ખબર પડે છે, સૂર્યનો ઉદય ન થાય તો ચારે તરફ ફક્ત અંધકાર જ ફેલાયેલો રહે છે. જો સૂર્યનો પ્રકાશ આપણા સુધી ન પહોંચે તો..? આ સાંભળતા જ થશે આ તો અશક્ય છે. પરંતુ આવુ એક ગામ છે જ્યાં સૂર્ય પ્રકાશ પહોંચતો નથી. આ ગામની ચારેય તરફ પહાડો જ… Continue reading અનોખુ ગામઃ અહીં નથી આવતો સૂર્ય પ્રકાશ, દિવસે પણ હોય છે રાત જેવુ અંધારુ..! મિરર ઇફેક્ટથી થાય છે અજવાળુ
