Site icon News Continuous Bureau | Mumbai

Maharashtra Civic Election Results 2026: મહારાષ્ટ્ર મહાનગરપાલિકા ચૂંટણી પરિણામ 2026 લાઈવ: ઠાણે, પુણે અને નાગપુર જેવા વ્યૂહાત્મક શહેરોમાં ભાજપે મેળવી છે પ્રારંભિક લીડ., જાણો અન્ય પક્ષોની હાલત.

29 પાલિકાઓ માટે મતગણતરી ચાલુ; BMC માં ભાજપ 18 અને શિંદે જૂથ 7 બેઠકો પર આગળ, મુંબઈ મહાનગરપાલિકા (BMC) - વલણો (46/227)

Maharashtra Civic Election Results 2026 મહારાષ્ટ્ર મહાનગરપાલિકા ચૂંટણી

Maharashtra Civic Election Results 2026 મહારાષ્ટ્ર મહાનગરપાલિકા ચૂંટણી

News Continuous Bureau | Mumbai

Maharashtra Civic Election Results 2026 મુંબઈમાં પ્રથમ તબક્કાની મતગણતરીના અંતે 46 બેઠકોના વલણો સામે આવ્યા છે, જેમાં ભાજપ અને શિવસેના (UBT) વચ્ચે રસાકસી જોવા મળી રહી છે:
ભાજપ (BJP): 18 બેઠકો (સૌથી મોટો પક્ષ)
શિવસેના (UBT – ઠાકરે જૂથ): 14 બેઠકો
શિવસેના (શિંદે જૂથ): 07 બેઠકો
કોંગ્રેસ (INC): 04 બેઠકો
મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS): 02 બેઠકો
અન્ય (OTH): 01 બેઠક
NCP (બંને જૂથ) અને VBA: હાલ શૂન્ય બેઠક પર
સમગ્ર મહારાષ્ટ્ર (29 મહાનગરપાલિકાઓ) – વલણો (227/2869)

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : BMC Election Result 2026 Live: મહારાષ્ટ્ર મહાનગરપાલિકા ચૂંટણી પરિણામ 2026 લાઈવ: શરૂઆતી વલણોમાં ભાજપની મોટી સરસાઈ; મુંબઈ-પુણેમાં ‘મહાયુતિ’ નો દબદબો, જાણો અન્ય પક્ષોની હાલત.

મહારાષ્ટ્રની કુલ 29 મહાનગરપાલિકાઓમાં ભાજપનું અત્યારે વર્ચસ્વ જોવા મળી રહ્યું છે. કુલ 2869 બેઠકોમાંથી અત્યાર સુધીમાં 227 બેઠકોના વલણો આ મુજબ છે:
ભાજપ (BJP): 134 બેઠકો (ભારે બહુમતી તરફ)
શિવસેના (શિંદે જૂથ): 30 બેઠકો
કોંગ્રેસ (INC): 20 બેઠકો
શિવસેના (UBT – ઠાકરે જૂથ): 17 બેઠકો
NCP (શરદ પવાર જૂથ): 10 બેઠકો
અન્ય (OTH): 07 બેઠકો
MNS (રાજ ઠાકરે): 05 બેઠકો
NCP (અજિત પવાર જૂથ): 04 બેઠકો
VBA (વંચિત બહુજન આઘાડી): હાલ શૂન્ય બેઠક પર

 

Stock Market Crash દલાલ સ્ટ્રીટમાં હાહાકાર: અચાનક આવેલી મંદીથી રોકાણકારોના 5 લાખ કરોડ સ્વાહા, શેરબજારમાં ક્યાંથી આવ્યો મોટો ઘટાડો?
Raghuram Rajan GDP Criticism આંકડામાં ગડબડ… મોદી સરકારના જીડીપી ગ્રોથ પર આરબીઆઈના પૂર્વ ગવર્નર રઘુરામ રાજનનો મોટો સવાલ
RBI Scheme Rupee Surge આરબીઆઈની આ યોજનાથી રૂપિયામાં તુફાની છલાંગ, ડોલર સામે જોવા મળી 47 પૈસાની શાનદાર રિકવરી
Gold Silver Price Surge સોનું 1,54,000 ને પાર અને ચાંદી 2,40,000 ના સ્તરની નજીક, વાયદા બજારમાં અચાનક તેજી પાછળના મુખ્ય કારણો
Exit mobile version