Site icon

Petrol Pump Fraud: પેટ્રોલ પંપ ફ્રોડ: કેવી રીતે ફ્રોડ પકડી શકાય છે પેટ્રોલની ચોરી. જાણો અહીં.

Petrol Pump Fraud: પેટ્રોલ-ડીઝલ ભરાવતી વખતે તમારા પૈસાનું પેટ્રોલ આ રીતે ગાયબ થાય છે. ફ્રોડથી બચો

Petrol Pump Fraud: How to Detect It Quickly and Save Your Money!

Petrol Pump Fraud: How to Detect It Quickly and Save Your Money!

News Continuous Bureau | Mumbai

Petrol Pump Fraud: પેટ્રોલ-ડીઝલ ભરાવતી વખતે પેટ્રોલ પંપ કર્મચારી તમને મીટરમાં જીરો (Zero) જોવા માટે કહે, તો પછી મશીનમાં નીચેની તરફ દેખાતા ડેન્સિટી મીટર પર પણ નજર રાખો, નહીં તો તમે ફ્રોડના શિકાર થઈ શકો છો. તમે કાર અથવા બાઈક (Car-Bike)નો ઉપયોગ કરો છો અને પેટ્રોલ પંપ પર રોજ આવવું જવું થાય છે, તો પછી આ સમાચાર તમારા માટે છે.

Join Our WhatsApp Community

 

પેટ્રોલ ભરાવતી વખતે ‘0’ સાથે અહીં રાખો નજર

પેટ્રોલ પંપ પર ફ્રોડનો ખેલ એટલા શાતિર અંદાજથી રમાય છે કે તમે નજર ન નાખો તો તમારા ખીસ્સા  કપાઈ જશે અને ખબર પણ નહીં પડે. અમે જે ખેલની વાત કરી રહ્યા છીએ, તે તમારા વાહનમાં નાખવામાં આવતા પેટ્રોલ-ડીઝલની શુદ્ધતા સાથે જોડાયેલો છે. જેમાં હેરફેર અથવા મિલાવટ કરીને તમને છેતરવામાં આવી શકે છે. પેટ્રોલ પંપની મશીનોમાં અલગ-અલગ સેક્શનમાં તમને કેટલા રૂપિયાનું પેટ્રોલ ભરાયું, કેટલી માત્રામાં પેટ્રોલ ભરાયું તે બધું ડેટા દેખાય છે. આ મશીન પર એક સ્ક્રીન પર ફ્યુઅલ ડેન્સિટી દર્શાવવામાં આવે છે, પરંતુ આ પર નજર નાખવા માટે ન તો પંપકર્મી કહે છે અને ન તો તમે જુઓ છો. આ ડેન્સિટી મીટર સીધા રીતે ઇંધણની ક્વાલિટી એટલે કે શુદ્ધતા દર્શાવે છે.

આ સમાચાર પણ વાંચો: IIMCs 56th convocation ceremony: આજે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ માસ કોમ્યુનિકેશન (IIMC)નો યોજાશે 56મો દીક્ષાંત સમારોહ, કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ આ પ્રસંગે રહેશે ઉપસ્થિત

માનકો સાથે છેડછાડ કરીને ફ્રોડ

ડેન્સિટીનો આંકડો સરકાર દ્વારા નક્કી કરવામાં આવે છે. તેના દ્વારા ચેક કરી શકાય છે કે તમારી કાર અથવા બાઈકમાં નાખવામાં આવતું પેટ્રોલ અથવા ડીઝલ સંપૂર્ણ રીતે શુદ્ધ છે કે નહીં. ડેન્સિટી માટે નક્કી કરેલા માનકો સાથે છેડછાડ કરીને કેટલાક પેટ્રોલપંપ પર ફ્રોડ કરવામાં આવે છે.

Ajit Pawar Plane Crash: અજીત પવારનું વિમાન અકસ્માતમાં નિધન: “મારો દમદાર અને દિલદાર મિત્ર ચાલ્યો ગયો”, CM ફડણવીસની ભાવુક પ્રતિક્રિયા
India-EU Trade Impact: હવે યુરોપના દરેક ઘરમાં હશે ભારતીય કપડાં! ટેક્સ ફ્રી એન્ટ્રીથી બાંગ્લાદેશનું માર્કેટ તોડવાની તૈયારીમાં ભારત; જાણો કેમ ફફડી રહ્યા છે હરીફ દેશો.
India-EU Trade Deal: ભારત-EU ડીલ પર અમેરિકાની પ્રતિક્રિયા, ટ્રમ્પના સાંસદે ભારતની રણનીતિને ગણાવી માસ્ટરસ્ટ્રોક
Ajit Pawar Plane Crash:વિમાન દુર્ઘટનામાં અજિત પવારનું અવસાન, સુપ્રિયો સુલે બારામતી જવા રવાના,અમિત શાહ, પીએમ મોદી એ વ્યક્ત કર્યો શોક
Exit mobile version