Site icon News Continuous Bureau | Mumbai

Maharashtra Vidhan Sabha Election 2024 : મહાયુતિનાં અજિત પવાર જૂથની બીજી યાદી જાહેર! ઝીશાન સિદ્દકીને NCPમાં જોડાતા જ મળી ગઈ ટિકિટ, અહીંથી લડશે ચૂંટણી..

Maharashtra Vidhan Sabha Election 2024 :અજિત પવારની NCP તરફથી ઉમેદવારોની બીજી યાદી જાહેર કરવામાં આવી છે. બાંદ્રા ઈસ્ટથી જીશાન સિદ્દીકીને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. નવાબ મલિકની પુત્રી સના મલિકને આ વર્ષે અનુશક્તિનગરથી નોમિનેટ કરવામાં આવી છે. સુનીલ તટકરેએ આ નામોની જાહેરાત કરી હતી.

Maharashtra Vidhan Sabha Election 2024 Ajit Pawar's NCP announces second list; Zeeshan Siddique, Sana Malik feature

Maharashtra Vidhan Sabha Election 2024 Ajit Pawar's NCP announces second list; Zeeshan Siddique, Sana Malik feature

 News Continuous Bureau | Mumbai

Maharashtra Vidhan Sabha Election 2024 : મહાયુતિ ( Mahayuti ) ના મુખ્ય ઘટક રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના અજિત પવાર જૂથે ( Ajit Pawar camp )  આગામી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે તેની બીજી યાદી જાહેર કરી છે. આ યાદીમાં સાત ઉમેદવારોનો સમાવેશ કરવામાં આવ્યો છે અને અગાઉ 38 ઉમેદવારોની યાદી બહાર પાડવામાં આવી હતી. હવે કુલ 45 ઉમેદવારોને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે અને અજિત પવાર બારામતીથી ચૂંટણી લડશે તે નક્કી થયું છે.

Join Our WhatsApp Channel

 

 

Maharashtra Vidhan Sabha Election 2024 : ઉમેદવારો કોણ છે?

આ યાદીની જાહેરાત સાથે જ પુણેના વડગાંવ શેરી મતવિસ્તારમાં ચાલી રહેલો અણબનાવ આખરે ઉકેલાઈ ગયો છે. NCP અજિત પવાર પાર્ટીના વડગાંવ શેરીના વર્તમાન ધારાસભ્યએ ફરી એકવાર તેમની ઉમેદવારીની જાહેરાત કરી છે. વડગાંવ શેરી બેઠક પરથી ભાજપના ઉમેદવાર પૂર્વ ધારાસભ્ય જગદીશ મુલિક પણ આગ્રહી હતા.

આ સમાચાર પણ વાંચો: Maharashtra Election 2024 : મહાયુતિની 278 બેઠકો પર ઉમેદવારો નક્કી, હજુ આટલી બેઠકો પર ખેંચતાણ ચાલુ

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Voter List 2026 Maharashtra મતદાર યાદીમાં તમારું નામ છે કે નહીં? ૩૧ ઓગસ્ટે પ્રસિદ્ધ થશે નવી યાદી, આ રીતે કરો ઓનલાઇન તપાસ
IITGN Bajaj Auto Foundation Partnership એન્જિનિયરિંગ ક્ષેત્રે મહિલાઓને પ્રોત્સાહન આપવા IIT ગાંધીનગર અને બજાજ ઓટો ફાઉન્ડેશન વચ્ચે મહત્વપૂર્ણ ભાગીદારી
Special Parliament Session Delimitation મહિલા ક્વોટા અને સીમાંકન પર સરકારનો માસ્ટર પ્લાન સપ્ટેમ્બરમાં સંસદનું ખાસ સત્ર મળવાની શક્યતા, આ ‘પરીક્ષા’ બનશે નિર્ણાયક
Onion Price Hike રસોડાનું બજેટ ખોરવાયું ડુંગળી ₹૮૦ પાર, શું સરકાર મોંઘવારી રોકવામાં નિષ્ફળ રહી? જુઓ નવી યાદી
Exit mobile version