19 વર્ષની નંદિની ગુપ્તાએ મિસ ઈન્ડિયા 2023નો ખિતાબ જીત્યો છે 

બ્યુટી વિથ બ્રેઈન નંદિની ગુપ્તા રાજસ્થાનની રહેવાસી છે 

બ્લેક ગાઉનમાં નંદિનીએ પોતાની સુંદરતા અને આત્મવિશ્વાસથી બધાને દિવાના બનાવી દીધા હતા 

ભૂતપૂર્વ મિસ ઈન્ડિયા સિની શેટ્ટીએ આ ખાસ અવસર પર નંદિનીને તાજ પહેરાવ્યો હતો.

મિસ ઈન્ડિયા બન્યા બાદ નંદિની હવે મિસ વર્લ્ડની આગામી સિઝનમાં દેશનું પ્રતિનિધિત્વ કરશે 

મિસ ઈન્ડિયા 2023 નંદિની ગુપ્તા રાજસ્થાનના કોટા શહેરની રહેવાસી છે. 

નંદિની ગુપ્તા એ બિઝનેસ મેનેજમેન્ટ નો અભ્યાસ કર્યો છે 

મિસ ઈન્ડિયા ઓર્ગેનાઈઝેશન અનુસાર નંદિની પ્રિયંકા ચોપરાને પોતાની આઈડલ માને છે