ભારતીય આંતરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ ની ઓપનિંગ સેરેમની માં શિમરી આઉટફિટમાં હાજરી આપી હતી. 

બોલિવૂડ અભિનેતા શાહિદ કપૂરે પણ આ ઈવેન્ટમાં ભાગ લીધો હતો તેમજ તેને પરફોર્મ પણ કર્યું હતું 

ફિલ્મમેકર કરણ જોહરે ફિલ્મ ફેસ્ટિવલ દરમિયાન ઓલ બ્લેક લુક માં જોવા મળ્યો હતો. 

ફિલ્મ ફેસ્ટિવલ દરમિયાન અભિનેત્રી નુસરત ભરૂચા પણ બ્લેક આઉટફિટમાં ખૂબ જ અલગ દેખાતી હતી. 

બોલિવૂડ અભિનેત્રી સારા અલી ખાન પણ આ ફેસ્ટિવલ માં ભાગ લેવા ગોવા પહોંચી હતી. 

આ ફિલ્મ ફેસ્ટિવલમાં એક્ટર અપારશક્તિ ખુરાના ટ્રેડિશનલ આઉટફિટમાં જોવા મળ્યો હતો  

એક્ટ્રેસ કરિશ્મા તન્નાએ બ્લેક સાડીમાં લાઈમલાઈટ લૂંટી હતી  

ગદર 2 સ્ટાર સની દેઓલે પણ IFFIમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમ દરમિયાન અભિનેતા ખુબજ હેન્ડસમ લાગી રહ્યો હતો