બોલિવૂડ ના ખાન પરિવાર માં હાલ ખુશી નો માહોલ છે. ખાન પરિવાર ના પુત્ર અરબાઝ ખાને તેની ગર્લફ્રેન્ડ શૂરા ખાન સાથે લગ્ન કરી લીધા છે 

અરબાઝ ખાન 56 વર્ષ નો છે જ્યારેકે શૂરા ખાન 41 વર્ષ ની છે. બંને વચ્ચે 15 વર્ષ નો તફાવત છે.  

અરબાઝ ખાન ને 21 વર્ષ નો દીકરો પણ છે જેનું નામ અરહાન ખાન છે. તેને પણ પિતા ના લગ્ન માં હાજરી આપી હતી 

બોલિવૂડ અભિનેતા સંજય કપૂર પણ અરબાઝ શૂરા ના લગ્ન માં હાજર રહ્યો હતો.  

આ લગ્ન માં સિંગર હર્ષદીપ કૌરે પણ હાજરી આપી હતી 

તમને જણાવી દઈએ કે અરબાઝ ખાને અભિનેત્રી મલાઈકા અરોરા સાથે વર્ષ 1998 માં લગ્ન કર્યા હતા 

મલાઈકા પછી, અરબાઝ એ થોડા વર્ષો સુધી જ્યોર્જિયા એન્ડ્રિયાનીને ડેટ કરી. પરંતુ વર્ષ 2020-21માં બંને અલગ થઈ ગયા.

હવે અરબાઝ ખાને મેકઅપ આર્ટિસ્ટ શૂરા ખાન સાથે બીજા લગ્ન કર્યા છે.