સ્પેશિયલ જ્યુરી એવોર્ડ  ફિલ્મ શેર શાહ ને મળ્યો છે. 

શ્રેષ્ઠ પ્લેબેક સિંગર મેલ નો એવોર્ડ કાલ ભૈરવ ને ફિલ્મ આરઆરઆર ફિલ્મ ના ગીત ‘કુરંભિમુડો’ માટે મળ્યો છે. 

શ્રેષ્ઠ પ્લેબેક સિંગર ફિમેલ નો એવોર્ડ શ્રેયા ઘોષાલ ને ફિલ્મ 'ઈરાવિન નિઝાલ'ના ગીત 'માયાવા છાયાવા' માટે મળ્યો છે 

શ્રેષ્ઠ મ્યુઝિક ડાયરેક્ટર નો અવૉર્ડ ફિલ્મ પુષ્પા અને આરઆરઆર ને મળ્યો છે.  

શ્રેષ્ઠ કોરિયોગ્રાફર નો એવોર્ડ પ્રેમ રક્ષિત ને ફિલ્મ આરઆરઆર માટે મળ્યો છે. 

શ્રેષ્ઠ એક્શન ડાયરેક્શન નો એવોર્ડ પણ કિંગ સોલોમન ને ફિલ્મ આરઆરઆર માટે મળ્યો છે.

શ્રેષ્ઠ સંપાદન અને ડાયલોગ નો એવોર્ડ ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડી ને મળ્યો છે. 

શ્રેષ્ઠ કોસ્ચ્યુમ ડિઝાઇનર,પ્રોડક્શન ડિઝાઇનર અને શ્રેષ્ઠ સિનેમેટોગ્રાફી નો એવોર્ડ ફિલ્મ સરદાર ઉધમ સિંહ ને મળ્યો છે.