દુનિયાના 9 સૌથી હેલ્થી ફૂડ, સ્વસ્થ રહેવા માટે આજે જ ડાયટમાં કરો સામેલ

કોલેસ્ટ્રોલ ઘટાડે છે અવેકાડો

હાર્ટ માટે હેલ્થી છે દાળ અને કઠોળ

દરેક પ્રકારના કેન્સરથી બચાવે છે બ્રોકલી

આંખ માટે હલ્દી છે પાલક

પાચનમાં સુધારો કરે છે દહીં

ડાર્ક ચોકલેટ ખાવાથી હાર્ટ એટેકનું જોખમ 10 ટકા ઘટી જાય છે.

 બ્લૂ બેરીઝ હૃદય રોગ, કેન્સર, મેમેરી લોસ અને ઉંમર વધવાની સાથે અંધત્વની બીમારીથી દૂર રાખે છે.

લસણ ખાવાથી કોલોરેક્ટલ કેન્સર, પેટનું કેન્સર અને પ્રોસ્ટેટ કેન્સરના જોખમને 50 ટકા ઘટાડે છે.

નોંધ - કોઈપણ આયુર્વેદિક ઈલાજ કરતા પહેલા વૈદ્ય/ડોક્ટરની સલાહ જરૂર લો.