'હીરો હોન્ડા' સલમાન ભાઈની સ્ટાઈલનો મામલો છે.

સિન્થોલ સાબુની જાહેરાતમાં વિનોદ ખન્ના.

'સેવેજ' ની જાહેરાત માં જોવા મળ્યો હતો જેકી શ્રોફ

સુપરસ્ટાર રાજેશ ખન્ના  ફેબીના ના સૂટ ની જહેરાત માં જોવા મળ્યો હતો

શબાના આઝમી લક્સ ની જાહેરાત માં જોવા મળી હતી

સુપરસ્ટાર રેખાએ ગોલ્ડ સ્પોટ ની જહેરાત કરી હતી

સૈફ અલી ખાન ઓમરોસ શેવિંગ ક્રીમ ની જાહેરાત માં જોવા મળ્યો હતો

અક્ષય કુમારે રેડ એન્ડ વ્હાઇટ સિગારેટની જાહેરાત માં જોવા મળ્યો હતો .