કમર, ગોઠણ અને હાડકાના દુખાવાનો રામબાણ ઈલાજ
Tooltip
ઔષધીઓ:-
• 100 ગ્રામ હળદર
• 200 ગ્રામ આંબળ
ા
• 100 ગ્રામ મેથી
દાણા
Tooltip
ઉપયોગની રીત:-
આ ત્રણેયને મિક્સ કરીને પીસી નાખો અને બોટલમાં ભરી દો,
આ ચૂર્ણ દરરોજ સવાર અને સાંજ પાંચ ગ્રામ ગરમ પાણી સાથે લો.
Tooltip
ફાયદાઓ:-
આનાથી તમામ પ્રકારના હાડકાના દુખાવા
અને ગોઠણના દુખાવ
ામાં ખુબ જ ફાયદો થાય છે
થતા કમરના દુખાવા
માં ખુબ જ અસરકારક છે.
નોંધ - કોઈપણ આયુર્વેદિક ઈલાજ કરતા પહેલા વૈદ્ય/ડોક્ટરની સલાહ જરૂર લો.
પલાળેલો ખજૂર ખાવ
ાથી થતા ફાયદા
Arrow
Tooltip
Read More