ડાયાબિટીસ માટેનો અક્ષીર ઈલાજ

Chat Box

કલોંજી - 100 ગ્રામ

Chat Box

ઘઉનો લોટ - 100 ગ્રામ

Chat Box

જવ - 100 ગ્રામ

Chat Box

ઝાડનો ગુંદર - 100 ગ્રામ

આ બધી વસ્તુઓને પાચ કપ પાણીમાં મેળવી દો.

નોંધ 

આ મિશ્રણને દસ મિનિટ સુધી ઉકાળો ઠંડુ પડે એટલે ગરણીથી ગાળીને કાચના જગમાં કે બોટલમાં ભરી દો. 

એક અઠવાડિયા સુધી ભૂખ્યા પેટે રોજ સવારે આ ઉકાળો પોણો કપ પીવો.

ડાયાબિટીસને જડમૂળથી દૂર કરવા માટે આ ઉકાળો ખૂબ ફાયદાકારક છે.

Chat Box

ફાયદાઓ 

નોંધ - કોઈપણ આયુર્વેદિક ઈલાજ કરતા પહેલા વૈદ્ય/ડોક્ટરની સલાહ જરૂર લો.

Tooltip

સવારે ઊઠીને બદામ ખાવા ના ફ઼ાયદા

Arrow