અલાયા ફર્નિચરવાલા એ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બિકીની ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે. જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.
તસવીરોમાં, અલાયા પૂલ પાસેના ટેબલ પર બેસીને તેના કર્વી ફિગરને ફ્લોન્ટ કરી રહી છે.
તસ્વીરોમાં બ્લેક બિકીની સાથે બ્લેક કેપ પહેરેલી અલાયા સ્ટાઇલિશ અને સેક્સી લુકમાં જોવા મળી રહી છે.
ટેબલ પર બેઠેલી અલાયા આ તસવીરોમાં એક કરતા વધારે પોઝ આપતી જોવા મળે છે.