ફિલ્મોથી દૂર હોવા છતાં આમિર ખાન ની દીકરી ઇરા લાઈમલાઈટ માં રહેતી હોય છે.
ઇરા ખાન સોશિયલ મીડિયા પર ખુબજ એક્ટિવ છે.
ઇરા અવારનવાર તેના ફોટો અને વિડીયો શેર કરતી રહે છે.
26 વર્ષ ની ઇરા અસલ જિંદગી માં બિન્દાસ છે.
તેના સ્ટાઈલિશ લૂક હમેશા ચર્ચામાં રહેતા હોય છે.
ઇરા એ થોડા સમય પહેલા જ તેના બોયફ્રેન્ડ સાથે સગાઈ કરી છે.
ઇરા નો મંગેતર સેલેબ્રીટી નો ફિટનેસ ટ્રેનર પણ છે.
ઇરા તેના બોયફ્રેન્ડ સાથે ની રોમેન્ટિક તસવીરો શેર કરતી રહે છે.
ઇરા આમિર ખાન અને રીના ની દીકરી છે.