ફેમસ એક્ટ્રેસ આમના શરીફ તેના કોઈપણ પ્રોજેક્ટને કારણે નહીં પણ તેના લુક્સને કારણે ચર્ચામાં હોય છે.

આમના પોતાના અભિનય અને સુંદરતાથી દર્શકો પર ઉંડી છાપ છોડી ચૂકી છે.

નાના પડદા પર 'કશિશ' નું પાત્ર ભજવનાર અભિનેત્રીના લાખો લોકો દિવાના છે.

ટ્રેડિશનલ હોય કે વેસ્ટર્ન દરેક તસ્વીરોમાં અભિનેત્રી આમના શરીફ હંમેશા ગ્લેમરસ લાગે છે.

આ લુકમાં આમના શરીફ ખૂબ જ આકર્ષક લાગી રહી છે.

આમનાએ 2003માં સિરિયલ કહી તો હોગાથી અભિનયની શરૂઆત કરી હતી.

કશિશની ભૂમિકાએ અમનને એક અલગ ઓળખ આપી.

આમના શરીફે ટીવી, બોલિવૂડથી લઈને OTT પ્લેટફોર્મ સુધીની સફર કરી છે.

નાના પડદા પર 'કશિશ' નું પાત્ર ભજવનાર અભિનેત્રીના લાખો લોકો દિવાના છે.