આરાધના શર્માએ ખૂબ જ રિવિલિંગ ડ્રેસ પહેર્યો છે. જેમાં આરાધના એ તેના કર્વી ફિગરને જોરદાર ફ્લોન્ટ કર્યું છે.
આરાધના શર્મા એ પર્પલ કલર ની શોર્ટ ની સાથે બ્લેક કલર ની બ્રેલેટ પહેરી છે અને તેની ઉપર વ્હાઇટ કલર નો શ્રગ પહેર્યો છે.
ચાહકો આરાધના શર્માના બોલ્ડ ફોટાને પસંદ કરી રહ્યા છે અને જોરદાર કમેન્ટ પણ કરી રહ્યા છે.
અભિનયની સાથે આરાધના શર્મા મોડલિંગ અને ડાન્સિંગ પણ કરે છે. આરાધના શર્મા 'ડાન્સ ઈન્ડિયા ડાન્સ'માં પણ જોવા મળી છે.