ઐશ્વર્યા રાય બચ્ચન, નવ્યા નવેલી નંદા, આરાધ્યા બચ્ચન અને અભિષેક બચ્ચને પ્રો કબડ્ડી સેમિફાઇનલ મેચમાં હાજરી આપી હતી.
ઐશ્વર્યા, નવ્યા અને આરાધ્યા અભિષેકની કબડ્ડી ટીમ જયપુર પિંક પેન્થર્સ માટે ચીયર કરતી જોવા મળી હતી.
ઐશ્વર્યાએ બ્લેક પેન્ટ સાથે જર્સી પહેરી હતી
જ્યારે અભિષેક અને આરાધ્યા બ્લુ જીન્સ સાથે જર્સી પહેરેલા જોવા મળ્યા હતા.
અભિષેકની ભત્રીજી નવ્યા નંદાએ અભિષેકની ટીમની ગુલાબી ટી-શર્ટ પહેરી હતી.
બોલિવૂડ એક્ટર અભિષેક બચ્ચન પ્રો કબડ્ડી ટીમનો માલિક છે.
અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાયે એપ્રિલ 2007માં એકબીજા સાથે લગ્ન કર્યા હતા.
અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચન એક પરફેક્ટ કપલ છે.
બંને નવેમ્બર 2011માં એક બાળકી આરાધ્યા બચ્ચનના માતા-પિતા બન્યા હતા.