'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં જોવા મળેલી અભિનેત્રી આરાધના શર્મા તેના બોલ્ડ ફોટા માટે ખૂબ જ લોકપ્રિય છે 

આરાધના શર્મા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. આરાધના અવારનવાર તેના બોલ્ડ ફોટો અને વીડિયો શેર કરતી રહે છે 

આરાધના શર્માએ ફરી એકવાર બિકીનીમાં પોતાની બોલ્ડ તસવીરો શેર કરીને ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે 

આરાધના શર્માએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી તેની બોલ્ડ તસવીર શેર કરી છે 

આરાધના શર્મા બીચ પર બિકીની પહેરેલી જોવા મળી રહી છે 

આરાધના શર્માએ બીચ પર એક કરતા વધારે હોટ પોઝ આપ્યા છે.લોકોની નજર તેની કેસરી બિકીની પર ટકેલી હતી. 

આરાધના શર્માએ બિકીની પહેરીને પોતાનું કર્વી ફિગર ફ્લોન્ટ કર્યું હતું. તેણે બોલ્ડનેસના મામલે ઉર્ફી જાવેદને ટક્કર આપી છે 

અભિનયની સાથે આરાધના શર્મા મોડલિંગ અને ડાન્સિંગ પણ કરે છે. તે 'ડાન્સ ઈન્ડિયા ડાન્સ'માં પણ જોવા મળી ચુકી છે