હાલમાં બરસાતે માં જોવા મળતી આરાધના શર્મા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે.
આરાધના શર્મા અવારનવાર તેના બોલ્ડ ફોટા શેર કરીને ચાહકોનું ધ્યાન આકર્ષિત કરે છે.
આરાધના શર્માએ ફરી એકવાર તેની બિકીની તસવીરો શેર કરી છે.
આરાધના શર્માએ બિકીની પહેરીને દરિયા કિનારે ઉભા રહીને પોઝ આપ્યો છે
આરાધના શર્માએ પોતાનું કર્વી ફિગર ફ્લોન્ટ કર્યું છે.
અભિનયની સાથે સાથે આરાધના શર્મામાં મોડલિંગ અને ડાન્સિંગની પણ પ્રતિભા છે.
શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' સિવાય આરાધના શર્માએ ઘણા શોમાં કામ કર્યું છે.
આરાધના શર્મા ડાન્સ રિયાલિટી શો 'ડાન્સ ઈન્ડિયા ડાન્સ'માં પણ જોવા મળી છે.