શનાયા કપૂર બ્લુ કલરના ટ્યુબન વન પીસમાં ખૂબ જ બોલ્ડ સ્ટાઇલમાં તેના ક્લીવેજને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.
ચમકદાર લીલા રંગના ડ્રેસમાં સજ્જ, દિશા પટની ખૂબ જ બોલ્ડ અંદાજમાં પહોંચી હતી.
અનન્યા પાંડેએ બ્લેક સાડી ને બોલ્ડ બ્લાઉઝ સાથે જોડી હતી.
અભિનેત્રી રાશિ ખન્ના પણ લાલ નેટની સાડીમાં પહોંચી હતી. તેનો બ્રાલેસ લુક બ્લાઉઝ ચાહકોને ખૂબ જ પસંદ આવ્યો હતો.
આકાંક્ષા રંજન કપૂર ન્યૂડ સાડી અને બેકલેસ બ્લાઉઝ માં પોતાની સુંદરતા બતાવી રહી હતી.
રકુલ પ્રીત સિંહે સિમ્પલ સાડી સાથે ડીપ નેક બ્લાઉઝ માં બોલ્ડનેસનો સ્પર્શ ઉમેર્યો હતો.
શિલ્પા શેટ્ટી ની સિલ્વર કલરની પારદર્શક સાડી સાથે નો બેકલેસ બ્લાઉસ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.
જેનેલિયા ડિસોઝાએ ડીપનેક ગાઉન માં તેની ક્લીવેજ ફ્લોન્ટ કરી હતી.