ટીવી અભિનેત્રી હિના ખાને પોતાની કેટલીક તસવીરો શેર કરી છે, જેને જોઈને યૂઝર્સ ભડકી ગયા છે 

તાજેતરમાં, એક ઇવેન્ટ દરમિયાન, હિના ખાને સેમી-ટ્રાન્સપેરન્ટ રેડ કલરનો ગાઉન આઉટફિટ પહેર્યો હતો 

આ આઉટફિટ ને કારણે નેટીઝન્સે તેને ફરી એકવાર ટ્રોલ કરવાનું શરૂ કર્યું હતું 

એક્ટ્રેસનો આ લુક જોઈને એક યુઝરે કોમેન્ટ કરી કે, "તમે રમઝાન મહિનામાં આવા કપડા પહેર્યા છે , અલ્લાહ ક્યારેય માફ નહીં કરે..."

તો ત્યાં બીજાએ લખ્યું છે - તમારા ઉમરાહ પર જવાનો કોઈ ફાયદો નથી 

જોકે કેટલાક યુઝર્સ તેના લુકના વખાણ પણ કરી રહ્યા છે 

અભિનેત્રી હિના ખાન સોશિયલ મીડિયા પ્રેમી છે 

અભિનેત્રી ની ઇન્સ્ટાગ્રામ પર ફેન ફોલોઇંગ ની લિસ્ટ લાંબી છે