ટીવી સીરિયલ ની લોકપ્રિય અભિનેત્રી પૂજા બેનર્જી પોતાની બોલ્ડ અને ગ્લેમરસ સ્ટાઈલથી ચાહકોનું દિલ જીતી લે છે.

પૂજા બેનર્જી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને અવારનવાર પોતાના બોલ્ડ ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે. 

આ તસવીરોમાં અભિનેત્રી પૂજા બેનર્જી નેવી બ્લુ મોનોકિની પહેરેલી જોવા મળી રહી છે. 

આ તસવીરમાં પૂજા બેનર્જી સ્વિમિંગ પૂલમાં સુંદર પોઝ આપતી જોવા મળે છે 

ફોટામાં અભિનેત્રી પોતાના કિલર લુકથી ચાહકોના દિલને ઘાયલ કરી રહી છે.

આ તસવીરમાં અભિનેત્રી પૂજા બેનર્જી તેના કર્વી ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે 

પૂજા બેનર્જી તેના આઉટફિટને લઈને ભારે ટ્રોલ થઈ રહી છે.

અભિનેત્રી પૂજા બેનર્જીની ઇન્સ્ટાગ્રામ પર ઘણી મોટી ફેન ફોલોઇંગ છે. અભિનેત્રીના ઇન્સ્ટાગ્રામ પર 2.3 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે