પ્રખ્યાત ગાયક અદનાન સામી નું વજન 250 કિલો હતું.
થોડા સમય પહેલા તેને તેનું 130 કિલો વજન ઓછું કર્યું છે.
અદનાન સામી નું આ કાયાપલટ જોઈ લોકો નવાઈ પામ્યા હતા
અદનાને એક ઇન્ટરવ્યૂ દરમિયાન કહ્યું હતું કે તેને તેનું વજન કેવી રીતે ઘટાડ્યું
અદનાન ના પિતાજી ને લાગતું હતું કે તેના વધેલા વજનને કારણે તે જલ્દી મૃત્યુ પામશે
ત્યારબાદ અદનાને સંકલ્પ કર્યો કે તે હવે વજન ઘટાડી ને જ રહેશે.
અદના ને જણાવ્યું કે ઘણા લોકો માને છે કે મેં લિપોસક્શન સર્જરી કરાવી છે પણ તેવું બિલકુલ નથી
અદનાને જણાવ્યું મારુ વજન મારી કઠોર મહેનત, દ્રઢ સંકલ્પ અને લાઈફસ્ટાઈલ ચેન્જ કરવાથી ઘટ્યું છે.