ઐશ્વર્યા શર્મા લાંબા સમયથી ટીવીની દુનિયામાં સક્રિય છે, પરંતુ સિરિયલ 'ગુમ હૈ કિસી કે પ્યાર મેં'એ અભિનેત્રીની લોકપ્રિયતા આસમાને પહોંચી છે
આ સીરિયલમાં ઐશ્વર્યાએ પાખીનો રોલ કર્યો હતો. આ પાત્ર નેગેટિવ હતું, પરંતુ આ રોલથી ઐશ્વર્યાને ચાહકોમાં એક ખાસ ઓળખ મળી
ઐશ્વર્યા શર્માએ તેના માલદીવ વેકેશનનો બીચ લુક શેર કર્યો છે, જેમાં અભિનેત્રી ખૂબ જ સિમ્પલ અને આકર્ષક લાગી રહી છે
ઐશ્વર્યાએ માત્ર સફેદ ડ્રેસથી પોતાનો લુક ખાસ બનાવ્યો છે.આ ડ્રેસની બેક ડિઝાઈન ડીપ કટમાં છે
તસવીરોમાં ઐશ્વર્યા શર્માએ પોતાનો નો-મેકઅપ લુક બતાવ્યો છે. અભિનેત્રીએ સફેદ ડ્રેસ સાથે માત્ર અનોખા ચપ્પલ પહેર્યા છે