ટીવી સિરિયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેં ફેમ અભિનેત્રી ઐશ્વર્યા શર્મા આ દિવસોમાં પતિ નીલ ભટ્ટ સાથે માલદીવ માં વેકેશન ની મજા માણી રહી છે
અભિનેત્રી ઘણા દિવસોથી પોસ્ટ શેર કરીને ચાહકોને તેની વેકેશન ટ્રીપની ઝલક બતાવી રહી છે
અભિનેત્રી ઐશ્વર્યા શર્મા તેની માલદીવ ટ્રીપ પર બોલ્ડ થતી જોવા મળી હતી
ઐશ્વર્યા શર્માએ યલો મોનોકિની માં બોલ્ડ તસવીરો શેર કરીને ચાહકોમાં હલચલ મચાવી દીધી છે
અભિનેત્રી ઐશ્વર્યા શર્માએ પીળી ફ્લોરલ મોનોકિનીમાં તેના ટોન્ડ પગને ફ્લોન્ટ કર્યા હતા
અભિનેત્રી માલદીવના બીચ પર ટોપી પહેરીને કિલર પોઝ આપતી જોવા મળી હતી.
અભિનેત્રી ની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.