લગ્ન બાદ સિદ્ધાર્થ મલ્હોત્રા-કિયારા અડવાણીએ મુંબઈમાં રિસેપ્શન પાર્ટીનું આયોજન કર્યું હતું.
આ પાર્ટીમાં બોલિવૂડના ઘણા સ્ટાર્સે હાજરી આપી હતી.
સિદ્ધાર્થ મલ્હોત્રા-કિયારા અડવાણી ની આ પાર્ટીમાં અજય દેવગન તેની પત્ની કાજોલ સાથે જોવા મળ્યો હતો.
પાર્ટી માં સિદ્ધાર્થ મલ્હોત્રા ની એક્સ ગર્લફ્રેન્ડ આલિયા ભટ્ટે પણ હાજરી આપી હતી.
આ પાર્ટીમાં અભિષેક બચ્ચન એકલો જ પહોંચ્યો હતો.
કરણ જોહર અને કરીના કપૂર સિદ્ધાર્થ મલ્હોત્રા-કિયારા અડવાણીની પાર્ટીમાં સાથે જોવા મળ્યા હતા.
વરુણ ધવન પત્ની નતાશા સાથે પાર્ટી માં હાજરી આપી હતી
પાર્ટી માં અનન્યા પાંડે બ્લેક સાડી માં જોવા મળી હતી.
પાર્ટી માં રણવીર સિંહ નો કુલ અંદાજ જોવા મળ્યો હતો.
આકાશ અંબાણી પણ પત્ની શ્લોકા સાથે પાર્ટી માં પહોચ્યો હતો.