એપલના સીઈઓ ટિમ કૂક હાલમાં જ અંબાણી પરિવારને મળવા તેમના ઘરે પહોંચ્યા હતા 

આકાશ અંબાણી સાથેની તેની કેટલીક તસવીરો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે 

ટિમ કુક મુંબઈમાં એપલ સ્ટોર લોન્ચ કરવા પહોંચ્યા હતા. આ દરમિયાન તેઓ અંબાણી હાઉસ પણ પહોંચ્યા હતા 

આકાશ અંબાણી અને ટિમ કૂકની આ તસવીરો અંબાણી હાઉસની બહાર એટલે કે એન્ટિલિયાની છે 

આકાશ અંબાણી ટિમ કુક સાથે એન્ટિલિયાના ગેટ સુધી તેમને વિદાય આપવા માટે આવ્યા હતા 

તસવીરોમાં આકાશની સાથે તેની બહેન ઈશા પણ જોવા મળી રહી છે 

આ દરમિયાન ઈશા એકદમ સિમ્પલ લુકમાં જોવા મળી હતી 

રિપોર્ટ અનુસાર એપલ કંપની અંબાણી પરિવારને દર મહિને 42 લાખ રૂપિયાનું ભાડું ચૂકવશે