ફરહીને 1992માં આવેલી ફિલ્મ 'જાન તેરે નામ'થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી
આ પછી તેણે 'સૈનિક', 'નઝર કે સામને', 'ફૌઝ', 'દિલ કી બાઝી' અને 'આગ કા તુફાન' જેવી કેટલીક હિન્દી ફિલ્મોમાં કામ કર્યું.
તેની પાસે ફિલ્મોની ઓફરની કમી ન હોવા છતાં તે ફિલ્મો માંથી અચાનક ગાયબ થઈ ગઈ
આજે ફરહીન 50 વર્ષ ની થઇ ગઈ છે ઉંમર ની સાથે તેનો દેખાવ પણ બદલાઈ ગયો છે
ફિલ્મો છોડ્યા બાદ ફરહીને પૂર્વ ક્રિકેટર મનોજ પ્રભાકર સાથે લગ્ન કર્યા. લગ્ન પહેલા બંનેનું ચાર વર્ષ સુધી અફેર હતું
ફરહીન પ્રભાકર માત્ર તેના પરિવારની જ દેખભાળ નથી કરી રહી, પરંતુ તે આજે એક સફળ બિઝનેસ વુમન પણ છે
ફરહીનનો હર્બલ સ્કિન કેર પ્રોડક્ટ્સનો પોતાનો બિઝનેસ છે
તે નેચરન્સ હર્બલ્સ નામની કંપનીની ડિરેક્ટર છે, જેની તેણે તેના પતિ મનોજ પ્રભાકર સાથે મળીને સ્થાપના કરી હતી.