બોલ્ડ અને સ્ટાઇલિશ અલાયા એફ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે
તાજેતરમાં અલાયા એ ઇન્સ્ટાગ્રામ પર તેના કેટલાક ફોટો શેર કર્યા છે
આ દરમિયાન અલાયા ખૂબ જ બોલ્ડ પોઝ આપતી જોવા મળી હતી
આ ફોટોશૂટ દરમિયાન અલાયા એફ બ્લેક લેધર ટ્રાઉઝર અને બ્રેલેટમાં ખૂબ જ સિઝલિંગ પોઝ આપતી જોવા મળી હતી
આ આઉટફિટ માં અલાયા એ તેની પાતળી કમર અને કર્વી ફિગર ને ફ્લોન્ટ કર્યા હતા
આ આઉટફિટ સાથે અલાયા એફએ મોટા કદનું બ્લેઝર પહેર્યું હતું.
અલાયા એફએ સોનાની બુટ્ટી સાથે તેના લુકને એક્સેસરીઝ કર્યો હતો
અલાયા એફે આ આઉટફિટ એક ઇવેન્ટ માટે પહેર્યો હતો .