અલાયા એફ ફરી એકવાર સોશિયલ મીડિયા પર તેના બોલ્ડ લુકને કારણે ચર્ચામાં આવી છે.
અલાયા એફ મોતીથી બનેલા હાઈ સ્લીટ ટ્રાન્સપરન્ટ ડ્રેસમાં ખૂબ જ સુંદર જોવા મળી હતી
આ ફોટો શૂટ દરમિયાન અલાયા એફે તેના કર્વી ફિગરને ફ્લોન્ટ કર્યું હતું
આ દરમિયાન બેક પોઝ આપતી વખતે, અલાયા એફ તેની પીઠ પર ટેટૂ ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.
અલાયા એફ એ ગ્લોસી મેકઅપ સાથે તેના વાળને ચોટી માં બાંધ્યા છે
આ ફોટોશૂટ દરમિયાન અલાયા એફ એ એક થી એક કિલર પોઝ આપ્યા હતા.
અલાયા એફે ફિલ્મ જવાની જાનેમન થી બોલિવૂડ માં ડેબ્યુ કર્યું હતું
તમને જણાવી દઈએ કે, અલાયા એફ એ પૂજા બેદી ની પુત્રી છે.