જા બેદી ની દીકરી અલાયા એફ સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે. 

અલાયા અવારનવાર તેના બોલ્ડ ફોટો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.  

હાલમાં જ અલાયા એફ એ તેના ફોટોશૂટ ની કેટલીક ગ્લેમરસ તસવીરો શેર કરી છે

આ તસવીરો માં અલાયા એફ ડીપ નેક શિમરી મિની ડ્રેસમાં જોવા મળે છે

સ્મોકી મેકઅપ સાથે મેચ કરતા અલાયા એફ એ તેના વાળને ખુલ્લા રાખ્યા હતા 

આ તસવીરો શેર કરતા અલાયા એફએ તેને કોઈ પણ કૅપ્શન વિના ફક્ત હાર્ટ ઇમોજી સાથે શેર કરી. 

આ દરમિયાન તે તેના પરફેક્ટ ફિગર ને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. 

ચાહકો ને અલાયા નો આ લુક ખુબ પસંદ આવી રહ્યો છે.