અલાયા એફ સોશિયલ મીડિયા પ્રેમી છે અને તેની બોલ્ડ પોસ્ટ્સથી ઇન્ટરનેટ પર ધૂમ મચાવે છે
અલાયા એફ જયારે ઈન્સ્ટાગ્રામ પર તેની તસવીરો પોસ્ટ કરે છે, ત્યારે ચાહકો તેના વખાણ કરતાં થાકતા નથી
તાજેતરમાં તેણે તેના લેટેસ્ટ ફોટોશૂટ દરમિયાન કેટલીક ગ્લેમરસ તસવીરો શેર કરી છે
આ ફોટોશૂટ માં અલાયા એફએ બ્લેક કલરનો પારદર્શક શોર્ટ ડ્રેસ પહેર્યો છે
અલાયા એફએ તેના વાળ પોનીટેલ માં બાંધ્યા હતા અને ગ્લેમ મેકઅપમાં તેનો લુક પૂર્ણ કર્યો હતો
આ તસવીરોમાં અલાયા એફ તેના પરફેક્ટ ટોન્ડ ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળે છે
યૂઝર્સ તેના ફોટાને સોશિયલ મીડિયા પર પણ ખૂબ પસંદ કરે છે
આલિયા એફ બોલિવૂડ અભિનેત્રી પૂજા બેદીની પુત્રી છે