આલિયા ભટ્ટે તેના પરિવાર સાથે ક્રિસમસ ની ઉજવણી કરી હતી
આલિયા ભટ્ટે સોશિયલ મીડિયા પર ક્રિસમસ સેલિબ્રેશન ની તસવીરો શેર કરી છે
આ તસવીરો માં આલિયા તેની માતા અને બહેન શાહીન સાથે જોવા મળી રહી છે
ક્રિસમસ સેલિબ્રેશન દરમિયાન આલિયા અને રણબીર રોમેન્ટિક અંદાજ માં જોવા મળ્યા હતા
ક્રિસમસ સેલિબ્રેશન દરમિયાન આલિયા ભટ્ટ ડાન્સ કરતી જોવા મળી હતી
આલિયા ભટ્ટની આ ક્રિસમસ પાર્ટીમાં તેનો અને રણબીર કપૂર નો બેસ્ટ ફ્રેન્ડ અયાન મુખર્જી પણ જોવા મળ્યો હતો
આ પાર્ટી માં આલિયા ભટ્ટે ગ્રીન કલર નો શોર્ટ ડ્રેસ પહેર્યો હતો જેમાં તે ખુબજ ક્યૂટ લાગી રહી હતી
આલિયા ભટ્ટની આ તસવીરો પર ચાહકો ખુબ પ્રેમ વરસાવી રહ્યા છે.