આલિયા ભટ્ટ બોલિવૂડ ની ટોચ ની અભિનેત્રી માની એક છે.  

આલિયા ભટ્ટ પોતાની પ્રોફેશનલ લાઈફ ની સાથે સાથે પર્સનલ લાઈફ ને લઈને પણ ચર્ચામાં રહે છે 

આલિયા ભટ્ટે પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોતાની ઘણી સુંદર અને બોલ્ડ તસવીરો પોસ્ટ કરી છે. 

તાજેતરમાં જ આલિયા ભટ્ટે  GQ મેન એવોર્ડ્સ ઑફ ધ યર ઇવેન્ટમાં હાજરી આપી હતી. 

આ ઇવેન્ટ માં આલિયા ભટ્ટ બોલ્ડ અવતાર માં જોવા મળી હતી. જેની ચર્ચા સોશિયલ મીડિયા પર ચાલી રહી છે. 

આ ઇવેન્ટ માટે આલિયાએ મરૂન કલરનો ડીપ નેક શોર્ટ ડ્રેસ પસંદ કર્યો હતો. 

આ ડ્રેસ સાથે આલિયા એ પોતાના વાળ ખુલ્લા રાખ્યા હતા તેમજ ડ્રેસ સાથે ની મેચિંગ હાઈ હિલ્સ પણ પહેરી હતી. 

આલિયા ભટ્ટનો નવો લૂક સામે આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે.