બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટે તાજેતરમાં જ તેની મિત્રના પ્રી-વેડિંગ ફંક્શનમાં હાજરી આપી હતી
આ ફંક્શન ની તસવીરો આલિયા ભટ્ટે પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
આ તસવીરોમાં અભિનેત્રી આલિયા ભટ્ટ તેની મિત્રના પ્રી-વેડિંગ ફંક્શનમાં ખૂબ એન્જોય કરતી જોવા મળી હતી.
આ દરમિયાન આલિયા ભટ્ટ સિમ્પલ પિન્ક કલર ના સૂટ માં જોવા મળી હતી
આલિયાએ ન્યૂનતમ મેકઅપ, ઇયરિંગ્સ, વીંટી, હીલ્સ અને ક્યૂટ સ્મિત સાથે દરેકનું દિલ જીતી લીધું હતું.
આ દરમિયાન આલિયા ભટ્ટે તેના મિત્રો સાથે પોઝ પણ આપ્યો હતો.
આલિયા ભટ્ટ ની ક્યુટનેસ જોઈ ને કોઈ ના કહી શકે કે તે એક બાળકી ની માતા છે.
અભિનેત્રી આલિયા ભટ્ટની આ તસવીરો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થઈ ગઈ છે.