આલિયા ભટ્ટે વિદેશી ભૂમિમાં પ્રતિષ્ઠિત રેડ કાર્પેટ મેટ ગાલા ઇવેન્ટમાં હાજરી આપી હતી
મેટ ગાલા 2023માં આલિયા ભટ્ટે ખૂબ જ અનોખી અને ખૂબ જ સુંદર સ્ટાઇલ પસંદ કરી હતી
સફેદ મોતી વાળા ગાઉન માં સજ્જ અભિનેત્રી સ્વર્ગમાંથી ઉતરેલી અપ્સરા જેવી સુંદર દેખાતી હતી
અભિનેત્રીનું આ હેવી-ફ્રિલ ગાઉન નેપાળી-અમેરિકન ડિઝાઈનર પ્રબલ ગુરુંગે ડિઝાઈન કર્યું હતું
ડીપ નેક સ્લીવલેસ ગાઉનમાં આલિયા તેની મિલિયન ડોલરની સ્માઈલ ફ્લેશ કરતી જોવા મળી હતી
આલિયા ભટ્ટે જણાવ્યું કે આ ડ્રેસ બનાવવામાં ભારતમાંથી 1 લાખ મોતીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
આલિયા ભટ્ટે પણ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના મેટ ગાલા લુકના ઘણા ફોટા શેર કર્યા છે
આલિયા આ ઈવેન્ટમાં હાજરી આપવા માટે એકલી ન્યૂયોર્ક પહોંચી છે, જ્યારે રણબીર કપૂર મુંબઈમાં તેની દીકરી રાહાની સંભાળ લઈ રહ્યો છે.