બોલિવૂડ સ્ટાર્સ આલિયા ભટ્ટ અને રણવીર સિંહ હાલમાં તેમની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની'ની સફળતાનો આનંદ માણી રહ્યા છે.
બંને સ્ટાર્સની આ ફિલ્મ આખરે 100 કરોડના મહત્ત્વના આંકડાની નજીક પહોંચી ગઈ છે
હવે તાજેતરમાં જ અભિનેત્રી આલિયા ભટ્ટ અને રણવીર સિંહની આ ફિલ્મના વેડિંગ સિક્વન્સની લેટેસ્ટ તસવીરો સામે આવી છે
કરણ જોહર દ્વારા દિગ્દર્શિત ફિલ્મ 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની'માં આલિયા અને રણવીર ના ઓન-સ્ક્રીન લગ્ન દર્શાવવામાં આવ્યા હતા
ફિલ્મના નિર્માતાઓએ તાજેતરમાં કુડમાઈ ગીત રિલીઝ કર્યું છે. આ ગીત આલિયા ભટ્ટના રિયલ લાઈફ લગ્નના 4 દિવસ પછી શૂટ કરવામાં આવ્યું હતું
આ દરમિયાન કરણ જોહરે જણાવ્યું હતું કે રિયલ લાઈફ લગ્ન બાદ અભિનેત્રી આલિયા ભટ્ટના ઓન-સ્ક્રીન લગ્નમાં તેના જ લગ્નની મહેંદી રાખવામાં આવી હતી
જે તસવીરો સામે આવી છે તેમાં અભિનેત્રી આલિયા ભટ્ટ દુલ્હન તરીકે ખૂબ જ સુંદર લાગી રહી છે. આમ છતાં અભિનેત્રીને આ તસવીરો માટે ખરાબ રીતે ટ્રોલ કરવામાં આવી છે
આ તસવીરોમાં અભિનેત્રી આલિયા ભટ્ટને જોઈને લોકોએ ટ્રોલ કર્યું અને કહ્યું, 'તારા લગ્ન માં તો એકદમ સાદી દેખાતી હતી તો. રીલ લાઈફમાં દુલ્હન બની