આલિયા ભટ્ટ હિન્દી સિનેમાની ટોચની અભિનેત્રીઓમાંની એક છે.

આલિયા ભટ્ટ અવારનવાર તેના ફોટો અને વિડીયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. 

આલિયાની લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે જેમાં અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી રહી છે. 

આ તસવીરોમાં આલિયા ભટ્ટ  યલો કલરની સાડીમાં જોવા મળી રહી છે. જેમાં તે ખૂબ જ ગોર્જિયસ લાગી રહી  છે.

આલિયાએ તેની મિત્રના લગ્ન માટે એમ્બ્રોઇડરી કરેલી પીળા રંગની નેટ સાડી પહેરી હતી અને સાથે તેને આકર્ષક સ્લીવલેસ બ્લાઉઝ પણ પહેર્યો હતો

આલિયાએ નીલમણિ ચોકર નેકલેસ, મેચિંગ સ્ટડ્સ અને મેચીંગ રિંગ સાથે પોતાના લુક ને એક્સેસરીઝ કર્યો હતો  

આ દરમિયાન આલિયાએ તેની હેરસ્ટાઈલ પણ ફ્લોન્ટ કરી હતી. તેણીએ ઘણી ચોટી બનાવી હતી અને તેને અલગ શૈલીમાં બાંધી હતી.

આ સાથે ગ્લોસી મેકઅપ આલિયા ની સુંદરતામાં વધારો કરી રહ્યો હતો