કરિશ્મા કપૂરે પણ હોળી નો એક ફોટો શેર કર્યો હતો. ફોટો શેર કરીને કરિશ્માએ લખ્યું- કેવી રીતે શરૂ થયું અને કેવી રીતે ચાલી રહ્યું છે.
કરીના કપૂર પોતાના બાળકો સાથે જોવા મળી હતી. ચાહકોને હોળીની શુભેચ્છા પાઠવતા તેણે લખ્યું- હું હોળી રમીને થાકી ગયા પછી ઊંઘવાની રાહ જોઈ શકતી નથી. મિસ યુ સૈફુ.
ભૂમિ પેડનેકરે એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તે રંગો ઉડાવતી જોવા મળી હતી. ચાહકોને શુભેચ્છા પાઠવતા ભૂમિએ હેપ્પી હોળી લખ્યું હતું
આલિયા ભટ્ટ હાલમાં કાશ્મીરમાં તેની આગામી ફિલ્મનું શૂટિંગ કરી રહી છે. જ્યાંથી તેણે એક ફોટો શેર કરીને ચાહકોને હોળીની શુભકામનાઓ પાઠવી હતી.